પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેર અને ગ્રામિણ બંને સ્તરે ઘરના સપનાને સાકાર કરવાનું માધ્યમ બની રહી છે. અમદાવાદના હજારો નાગરિકો માટે એક સારા સમાચાર છે – 18 મે 2025ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા PMAY અંતર્ગત નવીનતમ ડ્રો અને વેટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લેખમાં તમે માહિતી મેળવી શકશો કે તમારું નામ કેમ અને ક્યાં તપાસવું, અને આ યોજનાના આગામી તબક્કા શું છે.
ડ્રો અને વેટિંગ લિસ્ટ શું છે?
- ડ્રો: સરકારી લોટરી પદ્ધતિથી યોજાતી પસંદગીપ્રક્રિયા. રેન્ડમ કમ્પ્યુટર ડ્રો દ્વારા પાત્ર લાભાર્થીઓનું પસંદગી થાય છે.
- વેટિંગ લિસ્ટ: જો કોઇ લાભાર્થી બાદમાં અયોગ્ય ઠરે તો તેની જગ્યાએ લિસ્ટમાંથી બીજાને મોકો મળે છે.
અમદાવાદ ના ગોતા, કોઠીયા, નિકોલ ના જ ફોર્મ 2024 માં ભરાયા હતા તેનો ડ્રો અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો ૧૮ મે ૨૦૨૫ ના રવિવારના રોજ.
અમદાવાદ PMAY ડ્રો 2025 – મુખ્ય વિગતો:
- તારીખ: 18 મે 2025 (રવિવાર)
- સ્થળ: AMC હેડક્વાર્ટર તથા વિવિધ ઝોનલ ઑફિસમાં જાહેર કરવામાં આવ્યું
- લાયકવારી ધરાવનારા વર્ગો: EWS (આર્થિક રીતે નબળો વર્ગ), LIG (Low Income Group), SC/ST અને મહિલા મુખ્ય ફાયદા માટે ફોકસ
- ડ્રોની પદ્ધતિ: પૂર્ણપણે ડિજિટલ અને પારદર્શી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો
https://ahmedabadcity.gov.in/ViewFile/ViewFile?TYPE=FileRepository,2400
https://ahmedabadcity.gov.in/ViewFile/ViewFile?TYPE=FileRepository,2399
તેમજ PM આવાસ યોજના ૨૦૨૫ અમદાવાનું વેઈટીંગ લિસ્ટ જોવા માટે ઉપરની લિન્ક opne